આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘પાણીપત’નું પહેલું સોન્ગ ‘મર્દ મરાઠા’ રિલીઝ થયું છે. આ સોન્ગ ૧૩ દિવસમાં ૧૩૦૦ સાથે શૂટ થયું હતું. આ ફિલ્મના સૉન્ગમાં વિઝ્યુઅલ ટ્રીટ પણ છે. આ સૉન્ગને એવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે કે દર્શકો આ ફિલ્મને જોઈએ મરાઠા શાસન ની યાદોને જાતેજ ફીલ કરી શકે.. આ સેટના આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈ છે આ સોન્ગના કોરિયોગ્રાફર રજુ ખાન છે આ સોન્ગમાં પુનાના લેઝિમ ડાન્સર્સ તથા બુલ ડાન્સર્સ જોડાયેલા છે આ સૉન્ગને અજય-અતુલે કમ્પોઝ કર્યું છે આ સોન્ગમાં હિંદી-મરાઠીબંને ભાષાનું મિશ્રણ કરીને બનાવામાં આવ્યું છે
સૌજન્ય : દિવ્ય ભાસ્કર
ઇમેજ : દિવ્યભાસ્કર / ગૂગલ