સોશિયલ મીડિયા પર અજય દેવગણેને તેનો અને રોહિત શેટ્ટી સાથે ફોટો શેર કરતા કહ્યું કે એક એવી ફિલ્મ ફ્રેન્ચાઇઝી જે હિન્દી સિનેમામાં ઘણા વર્ષોથી ચાલતી આવી રહી છે અને તે મારી ફેવરિટ પણ છે. તમે લોકો એકવાર ફરીથી ખડખડાટ હસવા માટે તૈયાર થઈ જાઓ. અમે ‘ગોલમાલ 5’ લઈને આવી રહ્યા છીએ.આ ફિલ્મના પ્રોડ્યુસર રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ હશે અને રોહિત શેટ્ટી જ આ ફિલ્મને ડિરેક્ટ કરશે. ફિલ્મનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરુ થઈ જશે.વધુમાં તેને કહ્યું કે પોતાની નેક્સ્ટ ફિલ્મની જાહેરાત કરી છે.
ગોલમાલનો પહેલો ભાગ ૨૦૦૬માં આવી હતી તેનો બીજો ભાગ ૨૦૦૮ માં આવી હતી ગોલમાલ ૩એ ૨૦૧૦ આવી હતી અને ૨૦૧૭ માં ગોલમાલ અગેઇન આવી હતી.
સૌજન્ય : દિવ્યભાસ્કર
ઇમેજ : ગુગલ