હવે શરીર પર જામેલા ચરબીના થર ઘટાડવા માટે નહીં કરવી પડે ડાયટિંગ. ખાવાનું ઓછુ કર્યા વિના હવે ઘટાડી શકાશે ચરબી. કરો માત્ર આટલી વસ્તુઓનું સેવન
ગ્રીન ટી
ગ્રીન ટી ભૂખને દબાવવામાં મદદરૂપ બનતી હોય છે. દરરોજ ગ્રીન ટીનું સેવન ચોક્કસ પણે વજન ઓછું કરવામાં મદદગાર બને છે. તેમજ આમા રહેલા એંટીઑક્સીડેંટસ સ્કિનને પણ હેલ્દી બનાવે છે.
હળદર
નિયમિત એક ચમચી હળદર પાવડર દિવસમાં બે વાર લેતા રહેવાથી વજન ઘટાડવામાં સફળતા મળે છે. હળદર શરીરમાં રહેલા વધારાના ફેટના ટિશ્યૂને તોડે છે.