સ્વ અર્પણ સેવા સમિતિ ચેરીટેબલ સેવા સંસ્થા, ગૂંજ ફોઉન્ડેશન, હેપ્પી યુથ ક્લબ, શિવગણ ઇન્ફ્રાટેક ધોલેરા, ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ઝ્યુમર વેલ્ફર કમિટી ના સંયુક્ત ઉપક્રમે અબોલા પશુ-પક્ષીઓ ને ગરમીમાં રાહત મળે માટે વિનામૂલ્યે “૫૫” થી વધુ પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ નું 7/5/2019 યોજાયો કરવામાં આવ્યું હતું. ગ-૪, ઉદ્યોગ ભવન સામે બગીચામાં. જેનો લાભ ગાંધીનગરના જીવ પ્રેમીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અશ્વિન ત્રિવેદી, દિપક વ્યાસ, વિનાબા ઝાલા, સમીર રામી, કમલેશભાઈ, કલ્પેશભાઇ અને આ ઉપરાંત સંસ્થા ઉચ્ચ હોદા ના વાળા અને કાર્ય કરતા ઓ એઆ કાર્યને સફળ બનાવ્યો હતો અને લોકોને પશુ-પક્ષી ગરમીમાં વધુ ને વધુ રાહત મળે તે માટે અપીલ કરવામાં આવી હતી.