આજે ઠેર ઠેર હનુમાન જયંતીના પર્વે ઘણા મંદિરો માં હોમ હવન કરવામાં આવેલા જેમાં સેક્ટર 3 ખાતે આવેલા સુપ્રસિદ્ધ વગડાવાળી ચેહર માતાના મંદિર ના નામે જાણીતા મંદિરે એ હવન રાખવામાં આવેલો હતો જેમાં જાણીતા ઉદ્યોગપતિ અંબુ સિંહ ગોલ તેમજ પ્રેમલ સિંહ ગોળ અને દત્તરાજ સિંહ ગોલ ના પરિવારે યજમાન તરીકે સ્થાન લીધું હતું.અને આ હવન ખૂબ જ સારી રીતે સંપૂર્ણ થયો હતો .